ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે? શું છે આગાહી?
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે? શું છે આગાહી?
ભારતનાં અનેક શહેરોમાં હાલ શિયાળાની ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ રાતે ઠંડીનો માહોલ અમૂક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. પરંતુ હવે ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડી અને વરસાદને લઈને શું છે આગાહી? આ વીડિયોમાં જોઈએ.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



