ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદની શું આગાહી છે, ઠંડી વધશે કે ઘટશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદને લઈને શું છે આગાહી? ઠંડી વધશે કે ઘટશે?
ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદની શું આગાહી છે, ઠંડી વધશે કે ઘટશે?

આ નવી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાનું વાતાવરણ કેવું રહેશે?

આખા મહિનામાં માવઠાં થશે? ક્યા વિસ્તારમાં વરસાદની શક્યતા છે અને ઠંડી કેવી પડશે, એ તમામ માહિતી આજના આ વેધર વીડિયોમાં જાણો.

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન